Market Astrology 2024 – ઇ.સ.૨૦૨૪ : વ્યાપાર ભવિષ્ય
શેર બજાર : (Nifty)
જાન્યુઆરી, માર્ચ, મેં, સપ્ટેમ્બર માસના મધ્ય થી અંતના દિવસમાં તેજીની ચમક જોવા મળી શકે,
જૂન થી ઓગસ્ટ માસ દરમિયાન મંદી ની અસર જોવા મળી શકે
જ્યારે અન્ય માસ માં સાધારણ વધઘટની સંભાવના છે
કોમોડિટી બજાર :
ગોલ્ડ, સિલ્વર મે અને ઓકટોબર માસ માં તેજી ની ચમક જોવા મળી શકે
એગ્રોમા એરંડા, ગુવાર, રાયડો, ચણામા ઉછાળા ની સંભાવના દેખાય છે
ડો. હેમીલ પી લાઠીયા
જ્યોતિષાચાર્ય
Mob. +91 94279 69101