Iseral & Hamas War Astrology Prediction – ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ :
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ધીરેધીરે આગળ વધી રહ્યું છે તેમાં ઇઝરાયલ અને સહયોગી દેશ તેમજ હમાસ અને અન્ય સંગઠન વડે યુદ્ધ ચાલે પણ આ યુદ્ધ જે વિશ્વ યુદ્ધ ૩ તરફ લઈ જાય તેવું લાગતું નથી,
યુદ્ધના ગ્રહયોગ અને ગ્રહોનું ભ્રમણ, ગ્રહણ વખતના ગ્રહયોગ તેમજ દર નવા ઇ.સ.વર્ષની કુંડળી અને અન્ય યોગ ગણતરીમાં લેવામાં આવે છે હાલના યોગ મુજબ અન્ય દેશ પર વિકટ પરિસ્થિતિ જણાતી નથી અને ઇ.સ. ૨૦૨૯ સુધી વિશ્વ યુદ્ધ થાય તેવું પણ સંભવિત જણાતું નથી.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ તા.૭/૧૦/૨૩ ની વહેલી સવારે શરૂ થયેલ તે વખતના ગ્રહ યોગ અને તા.૧૪/૧૦/૨૩ નું સૂર્ય ગ્રહણ, તા.૨૮-૨૯/૧૦/૨૩ નું ચંદ્ર ગ્રહણ, ખાસ મોટી અસર કરતા જણાતી નથી તો તા. ૨૫/૩/૨૪ નું ચંદ્ર ગ્રહણ અને તા. ૮-૯/૪/૨૪ નું સૂર્ય ગ્રહણ માં થોડી પરિણામલક્ષી અસરની સંભાવના જણાય છે નવા ઇ.સ. વર્ષ ૨૦૨૪ ના ગ્રહયોગ તેમજ અન્ય ગ્રહયોગ ઉપરાંત કેટલીક અન્ય બાબતોની જ્યોતિષ ગણતરી કરીયે તો આ યુદ્ધ – મે ૨૦૨૪ સુધી થોડી ચિંતા કરાવે તે પછી સ્થિતિમાં સુધારો થતો જણાય, શાંતિનું વાતાવરણ ઉભું થાય તેવી સંભાવના જણાઈ રહી છે.
ડો. હેમીલ પી લાઠીયા
જ્યોતિષાચાર્ય
તા. ૨૦/૧૦/૨૩
🙏🙏🙏🙏🙏